શોધખોળ કરો
Surat:મેયર હેમાલી બોઘાવાલાએ જન્મદિવસ નિમીતે પ્લાઝ્મા ડોનેશન કેમ્પનું કર્યું આયોજન, કેટલા યુવકો કરશે પ્લાઝ્મા ડોનેટ?,જુઓ વીડિયો
સુરતના મેયર હેમાલી બોઘાવાલા જેમનો આજે જન્મદિવસ છે. તેમણે જન્મદિવસ નિમીતે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝ્મા ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે.અહીં 45 યુવકો પ્લાઝ્મા ડોનેટ કરશે.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ





















