શોધખોળ કરો

સુરતના જહાંગીરપુરામાં રોડ બેસી જતાં લોકોમાં રોષ,જુઓ વિડીયો

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રસ્તો બેસી જતાં સ્થાનીકોમાં રોષ વ્યાપી ગયો છે.પહેલા જ વરસાદમાં જહાંગીરપુરાના પટેલ નગર વિસ્તારમાં લાખો રુપીયાના ખર્ચે બનેલો નવો રોડ બેસી જતાં કોન્ટ્રાકટર અને મહાનગરપાલિકાના અધિકારીઓની મીલી ભગત સામે આવી છે.અગાઉ  મહાનગરપાલિકાએ ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી હોય અને ત્યારબાદ નવો બનાવેલો રસ્તો તુટી જાય તો અધિકારી અને કોન્ટ્રાકટર વિરુધ્ધ પગલા લેવાની સુચના આપવામાં આવી હતા .એક મહિનામાં આ નવો રસ્તો બેસી જતાં ભ્ર્ષ્ટાચાર થયો હોવાની શંકા છે.સ્થાનીકોએ આ મુદે વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્રાર શહેરમાં બનેલા નવા રસ્તાઓને લઈને અગાઉ વિવાદમાં રહેલી છે.શહેરમાં મહાનગરપાલિકાએ પ્રિ મોન્સુન કામગીરી માત્ર કાગળો પર કરી હોય પ્રથમ વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાની બનવા પામી હતી.શહેરના અનેક વિસ્સાતારોમાં ઝાડ પડતા અનેક વાહનોને નુકશાન થવા પામ્યુ છે.

સુરત વિડિઓઝ

Surat Metro Bridge Collapse:  સુરતનામાં મેટ્રો બ્રિજ બને તે પહેલા જ સ્પાન તૂટ્યો

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast:  ગુજરાતના આ 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

Rain update: રાજ્યભરમાં મેઘમહેર, વાંસદામાં સાડા સાત ઈંચ, 24 કલાકમાં 230 તાલુકામાં વરસ્યો ભારે વરસાદ

Rain Forecast: ઉત્તરાખંડ,હિમાચલ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી

Waqf Board Act: વકફ બોર્ડની શક્તિઓ થશે સીમિત,મોદી સરકાર ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરશે સંશોધન બિલ, જાણો શું હશે જોગવાઈઓ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast | ગુજરાતના આ 16 જિલ્લાઓને ઘમરોળશે વરસાદ, જુઓ મોટી આગાહી| Abp AsmitaKutch News: ભુજમાં કોંગ્રેસ કાર્યકર્તા પર મહિલા કોંસ્ટેબલના અપમાનનો આરોપHu to Bolish | હું તો બોલીશ |  બેન પકડાવશે બુટલેગરોને?Hun to Bolish | હું તો બોલીશ | રોડ ગોતી લો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast:  ગુજરાતના આ 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
Rain Forecast: ગુજરાતના આ 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
Rain update: રાજ્યભરમાં મેઘમહેર, વાંસદામાં સાડા સાત ઈંચ, 24 કલાકમાં 230 તાલુકામાં વરસ્યો ભારે વરસાદ
Rain update: રાજ્યભરમાં મેઘમહેર, વાંસદામાં સાડા સાત ઈંચ, 24 કલાકમાં 230 તાલુકામાં વરસ્યો ભારે વરસાદ
Rain Forecast: ઉત્તરાખંડ,હિમાચલ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
Rain Forecast: ઉત્તરાખંડ,હિમાચલ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
Waqf Board Act: વકફ બોર્ડની શક્તિઓ થશે સીમિત,મોદી સરકાર ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરશે સંશોધન બિલ, જાણો શું હશે જોગવાઈઓ
Waqf Board Act: વકફ બોર્ડની શક્તિઓ થશે સીમિત,મોદી સરકાર ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરશે સંશોધન બિલ, જાણો શું હશે જોગવાઈઓ
Indian Railway: શું વરિષ્ઠ નાગરિકોને ફરીથી રેલ ભાડામાં વિશેષ ડિસ્કાઉન્ટ મળશે? સરકારે સંસદમાં જણાવી પોતાની યોજના

PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ

કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર

Sabudana Rabdi: સાબુદાણાનો ઉપયોગ કરીને ઘરે જ બનાવો સ્વાદિષ્ટ રબડી, ઉપવાસ માટે બેસ્ટ છે વાનગી

Embed widget