(Source: Poll of Polls)
Surat News । સુરત એરપોર્ટ પર ફરી એકવાર ઝડપાઇ દાણચોરી
Surat News । સુરત એરપોર્ટ પર ફરી એકવાર ઝડપાઇ દાણચોરી
Surat News । એરપોર્ટનું બાથરૂમ દાણચોરીના સોનાનું ગોડાઉન બન્યું, એરપોર્ટ પર દાણચોરીના 41 લાખનાં સોના સાથે પારડીની મહિલા ઝડપાઈ, સોનાની પેસ્ટ કેપ્સ્યુલમાં ભરી શરીરના ગુપ્ત ભાગમાં સંતાડી હતી, કસ્ટમ અને ડીઆરઆઇ વિભાગે પારડીની જે મહિલાને શંકાના આધારે પકડી હતી, 41 લાખના સોના સાથે એક મહિલા ઝડપાઈ સુરત એયરપોર્ટ પર... સોનાને પીગાળી પ્રાઈવેટ પાર્ટમાં છુપાવીને લાવી રહી હતી સોનું... પોલીસે શંકાના આધારે તપાસ કરતા સમગ્ર મામલો આવ્યો બહાર... ચાર મહિનામાં ચાર વાર મહિલા જઈ આવી હતી દુબઈ... સુરત એયરપોર્ટ સોનાની દાણચોરીનું હબ બન્યું, મહિલાએ બંને કૅપ્સ્યૂલ પ્રાઇવેટ પાર્ટમાં સંતાડી હતી. આ મહિલા 4 મહિનામાં 4 વખત દુબઇ જઇ આવી હતી. મહિલાને એરપોર્ટ પર ઝડપી લેવાઇ હતી. દુબઇથી આવતી ફ્લાઇટમાં આ મહિલા ગોલ્ડ લાવી રહી હોવાની બાતમી બંને વિભાગને મળી હતી. આ મહિલાએ અગાઉ એક્સ-રે કરાવવા મામલે ના પાડતા તેને જજને બંગલે લઇ જવાઈ હતી.