શોધખોળ કરો
Surat: CM કેજરીવાલ AAPના સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના ઘરે પહોંચ્યા
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપના ઉમેદવારોની 27 બેઠકો પર ભવ્ય જીત બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે છે. ત્યારે તેઓ સુરતમાં AAPના સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના ઘરે પહોંચ્યા હતા અને ચૂંટાયેલા કોર્પોરેટર સાથે મુલાકાત કરી હતી.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ





















