શોધખોળ કરો
Advertisement
Surat News: માનવતાને શર્મસાર કરતો કિસ્સો, મૃત મિત્રની ઉત્તરક્રિયામાં મોબાઈલ ચોરીને 3 લાખ ઉપાડી લીધા
સુરતના કાપોદ્રામાં મિત્રતાને શર્મસાર કરતી ઘટના. મૃત મિત્રનો મોબાઇલ ચોરી ગૂગલ-પેથી ત્રણ લાખ ઉપાડી લીધા. જલારામ સોસાયટીમાં રહેતા અને વીવિંગ એક સાથે સંકળાયેલા નિકુલ ગોવિંદ ગજેરાનું 17 મેએ કેન્સરની બીમારીમાં અવસાન થયું. 28 તારીખે બારમા અને પાણી ઢોળવાની વિધિ રાખવામાં આવી હતી...તે વખતે મૃતકનો ફોન જે તેની પત્ની રુચિતાબેન પાસે હતો તે મહેમાન બનીને આવેલું કોઇ વ્યક્તિ ચોરી ગયું.. 10 હજારની કિંમતનો ફોન ચોરી થવાને લઇ મૃતકના ભાઈ નરેન્દ્રભાઈએ કાપોદ્રા પોલીસ મથકના ઓનલાઈન પોર્ટલ ઉપર ફરિયાદ પણ કરી. પરંતુ થોડાક દિવસ બાદ નિકુલભાઇના બેન્ક એકાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા એક સ્થળે ગૂગલ-પેથી ઓનલાઇન ટ્રાન્સફર થયા. જેથી પોલીસે સતર્કતા વાપરી મિત્રને ઝડપી લઈ રોકડા ૩ લાખ અને મોબાઈલ ફોન પણ કબજે કર્યો..
સુરત
Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાંથી સુરતની સનસાઈન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ
Surat news: સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયું
Surat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
Surat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ
Surat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ, પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion