શોધખોળ કરો
સુરત પોલીસે 16 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
સુરત પોલીસે 16 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. આ આરોપીઓ સમયે ખંડણી, હત્યા, લૂંટ જેવા ગુનાઓ દાખલ છે. આ આરોપીઓ પોતાના આર્થિક લાભ માટે વિસ્તારમાં લોકો સામે પોતાની ધાક જમાવતા હતા. પોલીસે આ તમામ સામે ગુનો નોંધ્યો છે.
સુરત
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
આગળ જુઓ






















