શોધખોળ કરો
Surat: ડાયમંડ વર્કર યુનિયને સુરત ડાયમંડ એસોસિએશનને આવેદન પાઠવી શું કરી માંગ?
સુરતમાં પગાર વધારાની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયને(Diamond Workers Union) સુરત ડાયમંડ એસોસિએશનને આવેદન પાઠવ્યું છે. ડાયમંડ એસોસિએશન ઉદ્યોગપતિઓ સાથે પગાર વધારવા મંત્રણા કરે તેવી માંગ કરવામાં આવી છે. પાંચ વર્ષથી પગાર કે મજૂરીના ભાવમાં કોઈ ભાવ વધારો કરાયો ન હોવાનું વર્કર યુનિયને કહ્યું છે.
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
આગળ જુઓ





















