શોધખોળ કરો
Advertisement
Surat | મહાકાય ક્રેઈન પલટી જવાનો LIVE વીડિયો જોઈ તમે ચોંકી જશો | Abp Asmita | Watch Video
સુરતમાં મેટ્રોની કામગીરી ફરી વિવાદમાં આવી. નાના વરાછા રોડ ઉપર મેટ્રોની કામગીરી સમયે મહાકાય ક્રેન પલટી જતાં અફરાતફરી મચી ગઈ. વરાછા ચોપાટી અને સ્વામિનારાયણ મંદિર સેક્શન પણ ગુરુવારે સાંજે પાંચ વાગ્યે બે હેવી હાઈડ્રોલિક ક્રેનની મદદથી એલજીપોકર મુકાઈ રહ્યું હતું. ત્યારે એક ક્રેનનું હાઈડ્રોલિક પ્રેશર અચાનક ઘટી ગયું જેના કારણે ક્રેનનું સંતુલન ખોરવાયું અને તૂટીને મકાન પર પછડાય. મેટ્રોની કામગીરી દરમિયાન મહિનામાં આ બીજો મોટો અકસ્માત છે. ઘટનાની જાણ થતા. વિભાગની ટીમ અને મેટ્રોના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. સદનસીબે દુર્ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી. સુરતના સાંસદ મુકેશ દલાલે પ્રતિક્રિયા આપી કે મેટ્રો પ્રશાસને કાળજી લેવી જોઈએ. તો ભાજપ ધારાસભી કુમાર કાંડાણીનું પણ કહેવું છે કે મેટ્રોના બે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.
સુરત
surat stone pelting Case | સૈયદપુરા પથ્થરમારા કેસમાં સૌથી મોટો ખુલાસો, આરોપીઓએ બધુ ઓંક્યું | Abp Asmita
Surat Public Anger| ‘અમે સેવા માટે તમને વોટ આપ્યો છે..’સુરતીઓમાં ભારે રોષ | Abp Asmita
Surat Rain | સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 જ કલાકમાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદ
Surat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણી
Surat Stone Pelting Incident | સુરતના સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
દેશ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion