શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગંદા પાણીમાંથી પણ નાણાં ઊભા કરનાર સુરત શહેરને વોટર પ્લસનું બિરુદ મળ્યું, જુઓ વિડીયો
ગંદા પાણીમાંથી (dirty water) પણ નાણાં ઊભા કરનાર સુરત (Surat) શહેરને વોટર પ્લસનું (Water Plus) બિરુદ મળ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2021 હેઠળ કેન્દ્ર સરકારે સુરતને વોટર પ્લસનું બિરુદ આપ્યું છે. ગુજરાતના પ્રથમ શહેર તરીકે સુરતને જાહેર કરવામાં આવ્યું છે. સુરત દેશનું પ્રથમ શહેર છે જ્યાં 11 STP છે. STPથી ખરાબ પાણીને સ્વચ્છ કરવામાં આવે છે.
સુરત
![Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/cfed7f2836fb9ac0f7b46b7466e452d21719991351108922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી
![Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/5800265e1a861b7b72bc0ed6952a0be0171990060838373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું
![Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/8ab711c8857c7d16751dbfa33957d7dd17197654025361012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા
![Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/30f7f354cdba2b8b43d9c5c67d4848c8171972566513973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
![Surat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/84e72aa912a2e8d2ea6a104f3236b5f017196691168481012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement