શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોનાની વેક્સીનેશન માટેની સિરિંજનો જથ્થો પહોંચ્યો સુરત, 8 ઝોનમાં થશે વિતરણ
સુરતમાં કોરોના વેક્સીનેશનને લઈને પ્રશાસન એક્શનમાં જોવા મળ્યું છે. કોરોના વેકસીન ને લઈ પાલિકા દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. કોરોના વેકસીન માટેની સિરિન્જનો જથ્થો સુરત પહોંચ્યો છે. વેકસીન લગાવવા માટે ની સિરિન્જ વેસુ આરોગ્ય કેન્દ્ર ખાતે આવી છે. પ્રથમ તબક્કા માં 500 જેટલા સિરિન્જ ના બોક્ષ સુરત આવ્યા છે. વેસુ આરોગ્યકેન્દ્રથી અલગ અલગ 8 ઝોન માં સિરિન્જ વિતરણ કરવામાં આવશે.
સુરત
![Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/50aa386b96691cae9fea3d42542d587d172041861880673_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
![Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/fb9e34fd78e4a74d0db168d3429debaa172041322721673_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગો
![Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/ce5f9d2834548fcdf356092ccb9bedb5172033261128373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર
![CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/b4117dd981aed3a4c57cfe3ec2f8b99f172016948485273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?
![Surat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/b020b8116a16d98fbbf50cd81aa5deca17201099899401012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement