શોધખોળ કરો
GST,ઈ-વે બિલના વિરોધમાં સુરતના ભાગલમાં દુકાનો બંધ રાખી વેપારીઓની હડતાળ
સુરત : GSTના વિરોધ માં આજે CAITએ બંધનું એલાન આપ્યું છે ત્યારે સુરત ના કોટ વિસ્તાર એવા ભાગલમાં દુકાનો બંધ રાખી વેપારીઓ હડતાળમાં જોડાયા હતા. GST, ક્રેડિટ રિફંડ, ઇ-વે બિલ સહિત 16 પ્રશ્નો ને લઈ બંધ નું એલાન આપવામાં આવ્યું છે.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ





















