શોધખોળ કરો
મારો વોર્ડ મારી વાત: સુરતના વોર્ડ નંબર 24ના લોકો કાઉન્સિલરોની કામગીરીને લઈને શું કહીં રહ્યાં છે ?
મારો વોર્ડ મારી વાત કાર્યક્રમમાં સુરતના વોર્ડ 24ના સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. જૂની વસ્તીગણતરી અનુસાર આ વોર્ડમાં 1 લાખ 10 હજારની વસ્તી છે. વોર્ડમાં 90 હજાર હજાર કુલ મતદારો છે. આ વોર્ડનો 1995 થી સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયો હતો.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ



















