શોધખોળ કરો
Advertisement
ભારત બંધ: વડોદરા શહેરમાં કૉંગ્રેસે ટાયર સળગાવી કર્યો વિરોધ, જુઓ વીડિયો
આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા શહેર કૉંગ્રેસ પણ રસ્તાઓ પર ટાયર સળગાવી વિરોધ નોંધ્યાવ્યો હતો. વડોદરાના ડુભાલ ચાર રસ્તા પર ટાયર સળગાવી ખેડૂત સમર્થનમાં નારા લગાવી પ્રદર્શન કર્યું.
વડોદરા
Vadodara Heavy Rain | વડોદરાના વિવિધ શહેરોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી
Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી
Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?
Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિ
Vadodara | શહેરમાં પૂરને લઈને તંત્રએ સ્વીકારી હાર, મનપાના ચેરમેન શીતલ મિસ્ત્રી શું બોલી ગયા?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion