શોધખોળ કરો
Vadodara: એન્ટ્રી ગેટ ધરાશાયી થયાના પાંચ દિવસ બાદ પણ કોન્ટ્રાક્ટરે સ્ટેબિલિટી રિપોર્ટ રજુ કર્યો નથી, શું કહ્યું મેયરે?
વડોદરા(Vadodara)માં ગુરુવારે ભારે પવનને કારણે એન્ટ્રી ગેટ ધરાશાયી થયો હતો. કોન્ટ્રાક્ટર(contractor)ને નોટિસ આપીને સ્ટેબિલિટી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. પાંચ દિવસ થયા હોવા છતા હજું રિપોર્ટ સબમિટ કરાવ્યો નથી. મેયરે કોન્ટ્રાક્ટર અંગે ખબર ન હોવાની વાત કરી છે.
આગળ જુઓ





















