શોધખોળ કરો
Advertisement
સોખડા મંદિર વિવાદ મામલે પોલીસ આ સ્વામીની કરશે પૂછપરછ
વડોદરા: સોખડા મંદિર વિવાદ મામલે મોટી સમાચાર સામે આવ્યા છે. સુરતના બે યુવકોની તાલુકા પોલીસ મથકે અપાયેલી અરજી બાદ કાર્યવાહી થશે. જેમા પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામી સહિત 9ની પોલીસ પૂછપરછ કરશે. બે સંતોના મહિલા સાથે અફેર અને યુવક - સેવક સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના સેવકો દ્વારા આક્ષેપ થયા હતા.બંને ફરિયાદીના જવાબો લેવાયા બાદ પુરાવો માટે પૂછપરછ કરાઇ. આ ઉપરંત તાલુકા પોલીસ પ્રેમ સ્વરૂપ સ્વામી જ્ઞાન સ્વરૂપ સ્વામી, સરલ સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, સેક્રેટરી જયંત દવે, પ્રણય, બંટી, શ્રેયસ, અને પીન્ટુની પૂછપરછ કરશે.
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Asmita Live ABP Gujarati Content ABP News Liveવડોદરા
Vadodara Accident : વડોદરામાં ડમ્પરની ટક્કરે યુવકનું મોત, પિરવારમાં માતમ
Vadodara Accident CCTV : ટ્રક ચાલકે રાહદારી પર ચડાવી દીધી ટ્રક, સીસીટીવીમાં ઘટના કેદ
Vadodara Accident News: વડોદરાના હાલોલ રોડ પર બેકાબૂ ટેન્કરે સર્જયો અકસ્માત
Vadodara Police | વડોદરા પોલીસે પણ શાન ઠેકાણે લાવવા આરોપીનું સરઘસ કાઢ્યું
Vadodara News: વડોદરામાં ઠંડી વચ્ચે શાળાના સમયમાં ફેરફારની વાલી મંડળની માગ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion