શોધખોળ કરો
મારુ શહેર, મારી વાતઃ વડોદરા શહેરના લોકોની શું છે સમસ્યા?
ABP અસ્મિતાની વિશેષ રજૂઆત મારુ શહેર મારી વાતમાં આજે વડોદરા શહેરના લોકોની શું સમસ્યા છે તે અંગે વાત કરીશું. કોન્ટ્રાક્ટરોની બેદરકારી શહેરીજનો માટે આફત ઉભી કરે છે. શહેરના અનેક વિસ્તારમાં મહાકાય ખાડાથી હાલાકીનો લોકો સામનો કરી રહ્યા છે. સુરસાગરથી દાંડિયા બજારમાં નખાતી ડ્રેનેજ લાઇનના કામ અધુરા છે. ડ્રેનેજની કામગીરીના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે.
આગળ જુઓ





















