શોધખોળ કરો

PM Modi In Vadodara : મોદીએ કાફલો રોકાવી દિવ્યાંગ દીકરી પાસેથી લીધા પોટ્રેઇટ, જુઓ દીકરીએ શું કહ્યું?

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના પ્રવાસે આવ્યા છે. ત્યારે તેમણે રોડ શો યોજ્યો હતો. જોકે, આ રોડ શો તેમણે અધ્ધવચ્ચે જ અટકાવ્યો હતો. કારણ હતું, એક દિવ્યાંગ બાળકી. નરેન્દ્ર મોદીનું રોડ શો દરમિયાન એક દિવ્યાંગ બાળકી પર ધ્યાન ગયું હતું. જેના હાથમાં તેમનો અને સ્પેનના વડાપ્રધાનનો પોર્ટ્રેઇટ હતો. બાળકીને જોઈ અને પ્રધાનમંત્રી અને સ્પેનના પ્રધાનમંત્રી બંને એ પોતાની ગાડી રોકાવી ગાડીમાંથી નીચે આવ્યા અને દીકરીને મળ્યા અને તેમની પાસેથી એ ફોટા લીધા. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ દિવ્યાંગ બાળકી સાથે વાત કરી હતી. દિવ્યાંગ બાળકીએ કહ્યું કે, તેમણે મારું નામ પૂછ્યું અને પોર્ટ્રેઇટ આપવા બાદ થેંક્યું કહ્યું.  મેં નરેન્દ્ર મોદી અને સાહેબનું પોર્ટ્રેટ બનાવ્યું હતું.  સવારના પાંચ વાગ્યાથી પાંચ વાગ્યાથી બાળકી તેમની રાહ જોઇને અહીં ઊભી હતી. આ દીકરીનું નામ  દિયા છે. અને તે ફાઇન આર્ટસમાં ભણે છે.

વડોદરા વિડિઓઝ

PM Modi In Vadodara : મોદીએ કાફલો રોકાવી દિવ્યાંગ દીકરી પાસેથી લીધા પોટ્રેઇટ, જુઓ દીકરીએ શું કહ્યું?
PM Modi In Vadodara : મોદીએ કાફલો રોકાવી દિવ્યાંગ દીકરી પાસેથી લીધા પોટ્રેઇટ, જુઓ દીકરીએ શું કહ્યું?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Vadodara Visit Live: વડોદરામાં PM મોદી, સ્પેનના PMએ કર્યુ એયરક્રાફ્ટ એસેમ્બલી ફેસિલિટીનું ઉદ્ધાટન

Census in India: દેશમાં આગામી વર્ષે શરૂ થઇ શકે છે વસ્તીગણતરી, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા

"આપણે જર્મન ઉપકરણો ખરીદવાનું બંધ કરવું જોઈએ", પીયૂષ ગોયલે જર્મન વાઈસ ચાન્સેલરને રોકડું પરખાવી દીધું
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

PM Modi In Vadodara : મોદીએ કાફલો રોકાવી દિવ્યાંગ દીકરી પાસેથી લીધા પોટ્રેઇટ, જુઓ દીકરીએ શું કહ્યું?Banaskantha Scuffle : ડીસામાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ, 8 ઘાયલPM Modi Road Show : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, એક ઝલક માટે ઉમટી જનમેદનીFire Breaks Out At Cracker Shop In Hyderabad : ફટાકડાની દુકામાં લાગી ભીષણ આગ, મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Vadodara Visit Live: વડોદરામાં PM મોદી, સ્પેનના PMએ કર્યુ એયરક્રાફ્ટ એસેમ્બલી ફેસિલિટીનું ઉદ્ધાટન
PM Modi Vadodara Visit Live: વડોદરામાં PM મોદી, સ્પેનના PMએ કર્યુ એયરક્રાફ્ટ એસેમ્બલી ફેસિલિટીનું ઉદ્ધાટન
Census in India: દેશમાં આગામી વર્ષે શરૂ થઇ શકે છે વસ્તીગણતરી, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Census in India: દેશમાં આગામી વર્ષે શરૂ થઇ શકે છે વસ્તીગણતરી, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા
Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા
"આપણે જર્મન ઉપકરણો ખરીદવાનું બંધ કરવું જોઈએ", પીયૂષ ગોયલે જર્મન વાઈસ ચાન્સેલરને રોકડું પરખાવી દીધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, એક નવેમ્બરથી થશે આ છ મોટા ફેરફાર

WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે રોચક બની જંગ, પાકિસ્તાન પણ રેસમાં, જાણો તમામ સમીકરણ

Diwali 2024: કેરળમાં કેમ ઉજવવામાં આવતી નથી દિવાળી? તમિલનાડુ અને કર્ણાટકમાં આ છે માન્યતાઓ

Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો

Embed widget