શોધખોળ કરો
Advertisement
Vadodara: કાયદાના રક્ષકો બન્યા ભક્ષક, દુષ્કર્મના આરોપીને પકડવા ફરિયાદી પાસે લીધા રૂપિયા
વડોદરામાં કાયદાના રક્ષકો જ ભક્ષકો બન્યા.... માંજલપુર પોલીસમાં એક મહિલા જ્યોતિષીએ પશ્ચિમ બંગાળના પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.... ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.... ત્યારે દુષ્કર્મના આરોપીને પકડવા PSI રસિકા ચુડાસમાએ દોઢ લાખ રૂપિયા પડાવ્યા.... આ મુદ્દે મહિલા જ્યોતિષીએ પોલીસ કમિશનરને પુરાવા સાથે રજૂઆત કરી.... આરોપીને પકડવા PSI રસિકા ચુડાસમા વિમાનમાં કોલકત્તા ગયા હતાં.... ત્રણ પોલીસ કર્મચારીઓને પણ મહિલા PSI પોતાની સાથે પ્લેનમાં લઈ ગયા હતાં... હવે સવાલ એ થાય કે મહિલા PSI પ્લેનમાં મુસાફરી કરવા ઉચ્ચ અધિકારીઓ પાસેથી મંજૂરી લીધી કે કેમ તેની તપાસ કરવામાં આવે તો સાચી સ્થિતિ સ્પષ્ટ થશે... હાલ તો પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે ફરિયાદના આધારે તપાસના આદેશ આપ્યા.
વડોદરા
Vadodara Murder Case | હત્યારા બાબરને સાથે રાખીને પોલીસે કર્યું ઘટનાનું રિકન્ટ્રક્શન, જુઓ વીડિયોમાં
Vadodara Crime: સતત બીજા દિવસે ઘર પર પથ્થર મારો અને ઝીંકાઈ સોડાની બોટલ | Abp Asmita
Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયા
Vadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડી
Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ક્રાઇમ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion