શોધખોળ કરો
વડોદરામાં નાના વેપારીઓનો શ્વાસ રૂંધાયો, લોકડાઉન માટે શું માંગ છે વેપારીઓની?
વડોદરામાં દરજી કામ કરતાં લોકો પરેશાન થયા છે. મિનિ લોકડાઉનના કારણે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. કારીગરોનો પગાર કાઢવો પણ કપરો છે. લોકડાઉન અઠવાડીયા માટે વધી જતાં વધુ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
આગળ જુઓ





















