શોધખોળ કરો
Vadodara: વરસાદ ખેંચાતા જગતના તાતની વધી મુશ્કેલી, કેટલા હેક્ટરની ખેતી થઈ નષ્ટ?
વડોદરા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ચોમાસુ પાકના વાવેતર બાદ યોગ્ય પાણી ન મળતા પાક સુકાઈ ગયો છે જેના કારણે જિલ્લામાં 20 હજાર હેક્ટરની ખેતી નષ્ટ થઈ છે. ભૂંડ, નીલગાય અને વીજકાપ સહિતની સમસ્યાઓએ જગતના તાતને ઘેર્યો છે.
વડોદરા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
આગળ જુઓ





















