શોધખોળ કરો
Vadodara: વેક્સિનની ઘટને કારણે શહેરના 260 સેન્ટરમાંથી કેટલા સેન્ટર પર કામગીરી બંધ?,જુઓ વીડિયો
દેશમાં વેક્સિનેશન વધારવા કેન્દ્ર સરકારે(central government) સૂચન કર્યું છે. એવામાં રાજ્યના ઘણા જિલ્લામાં વેક્સિનની ઘટ સર્જાઈ છે. જેના કારણે વડોદરામાં 260 સેન્ટરમાંથી 60 સેન્ટરમાં વેક્સિનેશનની કામગીરી કરાઈ છે. બાકીના 200 સેન્ટર પર કામગીરી બંધ છે.
આગળ જુઓ





















