શોધખોળ કરો
Vadodara માં ડિગ્રી વગર પ્રેક્ટીસ કરતા બે બોગસ તબીબની કરાઇ ધરપકડ, જુઓ વીડિયો
વડોદરામાં ડિગ્રી વગર પ્રેક્ટીસ કરતા બે બોગસ તબીબની ધરપકડ કરાઇ હતી. શંકર વિશ્વાસ અને સુભાન શેખ નામના બોગસ તબીબની ધરપકડ઼ કરાઇ હતી. શંકર વિશ્વાસે ફક્ત 12 સુધીનો જ અભ્યાસ કર્યો છે. જ્યારે સુભાન શેખે ફક્ત 10 સુધીનો અભ્યાસ કર્યો છે. ડભોઇના તાઇવાડામાં ક્લિનિક ચલાવતો હતો
આગળ જુઓ





















