Vadodara news: વડોદરામાં પોલીસનો તોડકાંડ! 2 કૉન્સ્ટેબલે આંગડિયા પેઢીના 50 લાખ પડાવ્યાનો આરોપ
Vadodara news: વડોદરામાં પોલીસનો તોડકાંડ! 2 કૉન્સ્ટેબલે આંગડિયા પેઢીના 50 લાખ પડાવ્યાનો આરોપ
વડોદરાના છાણી પોલીસ કોન્સ્ટેબલોએ 50 લાખનો તોડ કર્યાનો આરોપ. જવાહરનગર નજીકથી ત્રણ કરોડ 50 લાખ ભરેલી કાર ઝડપાઈ હતી. આંગડિયા પેઢીના રૂપિયા લખનઉથી રાજકોટ લઇ જવાતા હતા. આંગડિયા પેઢીના માલિક છાણી પોલીસ સ્ટેશને પહોંચતા મામલો બહાર આવ્યો
વડોદરામાં 2 પોલીસ કૉન્સ્ટેબલે 50 લાખનો તોડ કર્યાનો આરોપ... આંગડિયા પેઢીની ગાડીમાં સાડા ત્રણ કરોડ રૂપિયા લખનઉથી રાજકોટ લઈ
જવાતા હતા. આ સમયે રમેશ મોરવાડિયા અને શ્રવણ વાઘેલા 50 લાખનો તોડ કર્યાનો આરોપ. આંગડિયા પેઢીનો માલિક છાણી પોલીસ સ્ટેશને પહોંચતા મામલો બહાર આવ્યો. PIએ આંગડિયા પેઢીના માલિકને રુપિયા પરત અપાવતા માલિકે ફરિયાદ ન નોંધાવી. પોલીસ કમિશ્નરે ઘટનાની તપાસ ACPને સોંપી બંને કૉન્સ્ટેબલની હેડ ક્વાર્ટરમાં બદલી કરી દીધી..





















