શોધખોળ કરો

Vadodara News । વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી આવી સામે

ભાજપ સાશીત વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી આવી સામે, શહેરમાં નિઝામપૂરા અતિથી ગૃહ પાસે પાવન પાર્ક સોસાયટી નજીકના રોડ પર બનેલા નાળાનો એક ભાગ બેસિ જવાથી બેરીકેટ લગાવવીને નગરપાલિકાએ સંતોષ માન્યો પરતું તેનાથી રોડ સાંકળો થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં જ્યારે સ્થાનિક નગરસેવક જહાં ભરવાડ જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમેને મનપાના આધિકારીઓને આડેહાથ લીધા  તેમણે કહ્યું ગતવર્ષે બજેટમાં જ્યારે નાળાને પહોળું કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો અને પ્રસ્તાવને મંજૂરી પણ મળી હતી તો હજુ સુધી એક પણ અધિકારી જોવા પણ આવ્યા નથી. રોડ કરતાં નાળુ સાંકળું હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

વડોદરા વિડિઓઝ

Vadodara | વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટતા તંત્ર અને લોકોએ લીધો રાહતનો શ્વાસ Watch Video

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી

Bangladesh violence: શેખ હસીનાની વિદાયથી  દેશની કેમ વધી ચિંતા?  જાણો ભારત પર શું પડશે પ્રભાવ

રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ યોજશે તિરંગા યાત્રા, રાજકોટથી થશે શરૂઆત

Rajkot: RMCના પૂર્વ એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સના દરોડા, આવાસ યોજના કૌભાંડમાં ખૂલ્યું છે નામ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Bangladesh Government Crisis: બાંગલાદેશ- શેખ હસીનાને લઈ શું છે ભારતનો એક્શન પ્લાન, મળી સર્વદળીય બેઠકTiranga Yatra | રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ યોજશે તિરંગા યાત્રા, રાજકોટથી થશે શરૂઆતStock Market Jump: ગઈ કાલના કડાકા બાદ આજે શેર માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સમાં 960 પોઇન્ટનો ઉછાળોRajkot: RMCના પૂર્વ એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સના દરોડા, મળી આવી ફાઇલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી
Bangladesh violence: શેખ હસીનાની વિદાયથી  દેશની કેમ વધી ચિંતા?  જાણો ભારત પર શું પડશે પ્રભાવ
Bangladesh violence: શેખ હસીનાની વિદાયથી દેશની કેમ વધી ચિંતા? જાણો ભારત પર શું પડશે પ્રભાવ
રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ યોજશે તિરંગા યાત્રા, રાજકોટથી થશે શરૂઆત
રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ યોજશે તિરંગા યાત્રા, રાજકોટથી થશે શરૂઆત
Rajkot: RMCના પૂર્વ એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સના દરોડા, આવાસ યોજના કૌભાંડમાં ખૂલ્યું છે નામ
Rajkot: RMCના પૂર્વ એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સના દરોડા, આવાસ યોજના કૌભાંડમાં ખૂલ્યું છે નામ
Bangladesh violence: શેખ હસીનાના પુત્રનું મોટું નિવેદન, કહ્યુ- 'તેઓ હવે ક્યારેય રાજકારણમાં પરત ફરશે નહીં'

Sheikh Hasina: શેખ હસીનાની સુરક્ષામાં ભારતે તૈનાત કર્યા હતા બે રાફેલ, એરફોર્સ ચીફ રાખી રહ્યા હતા નજર

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિંદુઓનો ‘નરસંહાર’ , ઘરો-મંદિરો સળગાવ્યા, મહિલાઓનું કર્યું અપહરણ

Paris Olympic Day 11 Schedule: ભારતીય હૉકી ટીમ 44 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચવા ઉતરશે, નીરજ પર રહેશે તમામની નજર

Embed widget