શોધખોળ કરો
Azva Dam Water: વિશ્વામિત્રીના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા, આજવા ડેમ ઓવરફ્લૉ થતાં છોડાયુ હતુ પાણી, તસવીરો...
આજવા ડેમમાંથી પાણી છોડાતા તારાજી, આજુબાજુના ગામોમાં ફરી વળ્યું ડેમનું પાણી
(તસવીર- એબીપી લાઇવ)
1/9

Vadodara Rain: રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ બાદ ગઇકાલથી મધ્ય ગુજરાતમાં વરસાદે જોર પકડ્યુ છે.
2/9

લેટેસ્ટ આંકડા પ્રમાણે, વડોદરામાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, રાજ્યમાં કુલ 236 તાલુકામાં વરસાદ ખાબક્યો છે અને સૌથી વધુ આણંદ જિલ્લાના બોરસદમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે.
Published at : 25 Jul 2024 01:10 PM (IST)
આગળ જુઓ





















