શોધખોળ કરો
Vadodara: પ્રિ-મોન્સૂન કામગીરીની ડેડલાઈન પુરી થઈ હોવા છતા કામગીરી અધૂરી, નગરજનોને હાલાકી
વડોદરા(Vadodara)માં પ્રિ-મોન્સૂનની કામગીરી(pre-monsoon operations) માટે 15 જૂનની ડેડલાઈન આપવામાં આવી હતી. છતા અહીંયા કામગીરી અધૂરી હોવાના કારણે રસ્તા બંધ થતા નગરજનો પરેશાન થઈ ઉઠ્યા છે.છેલ્લા સાત મહિનાથી વાઘોડિયા વિસ્તારમાં રોડ પર કામ ચાલી રહ્યું છે. જેથી એક બાજુનો રસ્તો બંધ થઈ ગયો છે.
આગળ જુઓ




















