શોધખોળ કરો
વડોદરાઃ વિવાદીત શોપિંગ સેન્ટરને જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ
વડોદરાના વાઘોડિયામાં વિવાદીત શોપિંગ સેન્ટર જમીન દોસ્ત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. સ્મશાનની જગ્યાએ ગેરકાયદે શોપિંગ સેન્ટર ઊભુ કરતા વિવાદ થયો હતો.ગ્રામજનોએ ફરિયાદ કરતા તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરી હતી.
આગળ જુઓ





















