શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
Kutchના રાપર ગામમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગનો વીડિયો વાયરલ
પૂર્વ કચ્છમાં સતત બીજા દિવસે હવામાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. રાપર પંથકમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં એક યુવક બે રાઉંડ હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. આ વાયરલ વીડિયો અંગે એબીપી અસ્મિતા કોઈ પુષ્ટિ કરતું નથી. ગઈકાલે પણ ભચાઉના સીતાપુર ગામમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો હતો. હાલ તો વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વડોદરા
Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP Asmita
Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Chhotaudepur Accident | છોટાઉદેપુરમાં ખાનગી બસને નડ્યો અકસ્માત, 5 મુસાફર ઘાયલ
Vadodara Heavy Rain | વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત | ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી
Vadodara Heavy Rain | વડોદરાના વિવિધ શહેરોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion