શોધખોળ કરો
Advertisement
તિથલ બીચ પર દરિયા કિનારે પગથિયે બેઠેલા પિતા-પુત્રી તણાયા, પિતાનું મોત, જુઓ વીડિયો
વલસાડ: તિથલ બીચ પર ફરવા આવેલા નાની દમણના પરિવારના ચાર સભ્યો તિથલ દરિયા કિનારે પગથિયા પર બેઠા હતા. દરમિયાન એક મોટું મોજું આવતા પિતા-પુત્રી સહિત ચાર વ્યક્તિ દરિયામાં તણાઇ ગયા હતા. જેમાંથી પિતાનું મોત નિપજ્યું હતું. શકીલ યુસુફ પટેલ (ઉ.વ.40) તેમના ફેમિલી સાથે વલસાડના તિથલ બીચ પર ફરવા માટે આવ્યા હતા. તિથલ પર તેઓ દરિયામાં ઉતરતા પગથિયા પર પોતાની 8 વર્ષિય પુત્રી ઝરા સાથે બેઠા હતા. દરમિયાન એક મોટું મોજું આવ્યું અને બંનેને ખેંચી લઇ ગયું હતુ. જેમાં પુત્રીને બચાવવામાં શકીલભાઇ અંદરને અંદર જતા ગયા અને ડૂબતા ગયા હતા.
ભાવનગર
Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો
Mehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ
Tourism Department: થોળ અને નળ સરોવરનો થશે વિકાસ, રાજ્યના પ્રવાસન વિભાગનો મહત્વનો નિર્ણય
Morbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિત
Banaskantha News: વડગામના કારમાં સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, ફિલ્મની જેમ વીમો પકવવા ઘડ્યો પ્લાન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
સુરત
ધર્મ-જ્યોતિષ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement