શોધખોળ કરો
Advertisement
પાટણઃ બાઇક ટોઇંગ કરાતા રસ્તા વચ્ચે જ ધૂણવા લાગી આ વ્યક્તિ, જુઓ વીડિયો
પાટણઃ શહેરના નોપાર્કિંગમાં મુકેલ બાઇકને ડિટેઇન કરાતાં બાઇક ચાલક ભરબજારમાં ધુણવા લાગ્યો હતા. બાઇકને ડિટેઇન કર્યા બાદ 200 રૂપિયાનો મેમો ના ભરવા માટે બાઇક માલિકે બજારમાં કર્યો ડ્રામા ઊભો કરી દીધો હતો. બાઇક ડિટેઇન કરતી ગાડીને રોકીને બાઇક માલિકે માતાજીનો પવન આવ્યો હોય તેવો માહોલ ઉભો કર્યો. ભરબજારમાં આવા દ્રશ્યો સર્જાતા ઘણા લોકો માટે રમૂજ બની તો ઘણા લોકો ગભરાયા.
ગુજરાત
Gir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલ
Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડ
Gujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહી
Navratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત
Hemprabhu Surishwarji Maharaj | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion