શોધખોળ કરો
Advertisement
રાજકોટ: જિલેટિન સ્ટિકથી બ્લાસ્ટ કરતાં પૂજારીના ઉડી ગયા ફૂરચે ફૂરચા, જુઓ વીડિયો
રાજકોટ: માલિયાસણથી પાંચેક કિ.મી.ના અંતરે આવેલા ખેરડી ગામે બપોરે પૂજારીએ પોતાના શરીરે જિલેટિન સ્ટિક બાંધીને બ્લાસ્ટ કરીને આપઘાત કર્યો હતો. પટેલ પૂજારી બાબુભાઈ તળાવિયાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. તપાસ કરતાં પોલીસને જિલેટિન સ્ટિકને બ્લાસ્ટ કરવા ઉપયોગમાં લેવાતો વાયર મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે પ્રાથમિક તારણ કાઢ્યું હતું કે પૂજારીએ શરીર પર જિલેટિન સ્ટિક બાંધીને કે કોઈ અન્ય વ્યક્તિએ તેને બાંધીને બ્લાસ્ટ કર્યો હોઈ શકે છે. અંદર કેરોસિનની વાસ આવતી હતી. પોલીસે એફએસએલ અધિકારીને જાણ કરતાં તે ઘટનાસ્થળે દોડી ગયા હતા. હનુમાન મંદિરમાં વર્ષોથી સેવા પૂજા કરતાં અને ત્યાં જ બાજુની રૂમમાં રહેતાં બાબુભાઇ મનજીભાઇ તળાવીયા (ઉ.વ. 45) બપોરે સાડા બારેક વાગ્યા આસપાસ રૂમમાં હતાં. બપોરેના સમયે જોરદાર ધડાકો થતાં ગામ લોકો મંદિર દોડી ગયા હતા. લોકોએ પૂજારીની ઓરડીમાં જોતા તેની લાશના પડી હતી. શરીર લોહીલુહાણ હતું અને તેના છાતીના કુર્ચેકુર્ચા ઉડી ગયા હતા.
અમદાવાદ
Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ, મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણય
Manmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક
Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું
Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement