શોધખોળ કરો
Advertisement
રણજી ટ્રૉફીમાં ઈતિહાસ રચી ગુજરાતની ટીમ પહોંચી અમદાવાદ, કરાયું ભવ્ય સ્વાગત, જુઓ VIDEO
અમદાવાદ: ગુજરાતે રણજી ટ્રોફીની ફાઇનલમાં મુંબઈને હરાવી ઇતિહાસ રચ્યો છે. ગુજરાતની રણજી ટીમ વહેલી સવારે અમદાવાદ આવી પહોંચી છે. એરપોર્ટ પર જ તેમના પરિવારજનો ઉપસ્થિત હતા. અને તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ગુજરાત રણજીના 83 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે. ગુજરાતની ટીમના ચિંતન ગજાનાએ તરખાટ મચાવતા 6 વિકેટ ઝડપી છે. ત્યાર બાદ પાર્થિવ પટેલે 143 અને મનપ્રિત જુનેજાએ 54 ફટકાર્યા હતા. 312 રનનો પડકાર ગુજરાતે 5 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો.
અમદાવાદ
Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડ
Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત
Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત, Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસ
MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’
Vadodara News: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement