શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ સિમ્સ હોસ્પિટલ નજીક અમૂલ પાર્લર પર ફાયરિંગ; કેશિયર ઘાયલ, એક ઝડપાયો
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં સિમ્સ હોસ્પિટલ પાસે આવેલા અમૂલ પાર્લર નજીક બાઇક પર આવેલા શખ્સે ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ થઈ છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
એવી પણ જાણકારી મળી છે કે, બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. સ્થાનિકોએ એક શખ્સને ઝડપીને પોલીસને હવાલે કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ત્રણ મહિના પહેલા પણ આ વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. અમૂલ પાર્લરના માલિક સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, કેશિયર પૈસા લેવા આવ્યા ત્યારે ત્રણ વ્યક્તિ એક બાઇક પર આવ્યા હતા અને એક શખ્સે નીચે ઉતરી કેશિયરને ગોળી મારી હતી. જોકે, લોકોએ આ ગોળી મારનારને પકડી પાડ્યો હતો. કિશિયર પાસે વધુ પૈસા હોવાથી તેને લૂંટવાનો ઇરાદો હતો. આ અંગે હાલ પોલીસ કંઇ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે.

સુરત
Surat Murder Case : સુરતમાં દત્તક પુત્રે જ કરી નાંખી પિતાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
Cyclone Fengal : દ. ભારત પર વાવાઝોડાનો ખતરો, 80 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, ક્યાં ક્યાં અપાયું એલર્ટ?
Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરો
Patidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો
Junagadh Gadi Controversy : જૂનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
ક્રાઇમ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion