શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મુંબઇઃ સુરક્ષાકર્મીએ ચાલતી ટ્રેનમાંથી પડી ગયેલી પાંચ વર્ષની બાળકીનો બચાવ્યો જીવ, CCTVમાં ઘટના કેદ
મુંબઇઃ મુંબઇના મહાલક્ષ્મી સ્ટેશન પર ચોંકાવનારી ઘટના બની હતી. વાસ્તવમાં પાંચ વર્ષની ઇજરા દિલશાનનો પરિવારમહાલક્ષ્મી સ્ટેશન પરથી બોરીવલી જઇ રહ્યો હતો. ત્યારે ઇજરાનો આખો પરિવાર ટ્રેન પર ચડી ગયો પરંતુ ઇજરા ટ્રેન પર ચઢી શકી નહી અને ટ્રેન ચાલવા લાગતા ઇજરાએ સમતુલન ગુમાવી દીધુ હતું પરંતુ ત્યાં ફરજ પર હાજર સુરક્ષાકર્મી સચિન પોલે સતર્કતા બતાવતા ઇજરાને બચાવી લીધી હતી. જો ઇજરા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઇ ગઇ હોત તો તેનો જીવ જઇ શકે તેમ હતો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
ગુજરાત
Bhupendrasinh Zala: Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહનું ફોરેન કનેક્શન જોઈ તમે પણ ચોંકી ઉઠશો
Australia News: હવે 16 વર્ષથી ઓછી વયના બાળકો નહીં કરી શકે સોશિયલ મીડિયાનો ઉપયોગ,જુઓ નવો કાયદો
Surat Firing Case: ઉધનામાં ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર, જુઓ વીડિયોમાં
Surendranagar Group Clash: ચુડામાં તલવારના ઘા ઝીંકી થઈ ભારે મારામારી, શખ્સનું ફાટી ગ્યું માથું
Morbi Metro Accident વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અથડાતા થયું નુકસાન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion