શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાહુલ ગાંધીની ગુજરાતમાં જાહેરસભા વિશે શું કહ્યું અહેમદ પટેલે, જુઓ વીડિયો
અમદાવાદ: કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ડેડીયાપાડામાં જાહેરસભાસભાની તૈયારીને લઈને સાંસદ અહેમદ પટેલે સમીક્ષા બેઠક કરી હતી. અહેમદ પટેલે એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરતા કહ્યું, કે કોંગ્રેસ ચૂંટણીઓના લાભ માટે રાહુલ ગાંધીને નથી બોલાવતી. મજુર દિવસ અને ગુજરાતના સ્થાપના દિવસને અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાહુલ ગાંધી આદિવાસીઓના હિતને લઈને વાત કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષફળતાઓ ઉજાગર કરાશે. વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસની જીતનો અહેમદ પટેલને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અહેમદ પટેલે કહ્યું, પ્રજામાં અસંતોષ અને નારાજગી વધી છે કેંદ્ર સરકાર પ્રત્યે પણ પ્રજામાં રોષ છે.
સુરત
![Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/5800265e1a861b7b72bc0ed6952a0be0171990060838373_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું
![Gujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/32e0e0821e41bada806ce21c5be02cf7171990027788673_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
![Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/07baf48eb404a4b548cf9786787930bb1719887245242528_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
![Gujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/7e506fc6ccf866f58de200fcfed502ab17198517169101012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ
![Weather Forecast: સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/8f06c12050af51e8ac9bfae1fca0194b17198515807801012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Weather Forecast: સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement