શોધખોળ કરો
એક કાર ચાલકે સાયકલ સવારને મારી જોરદાર ટક્કર, જુઓ CCTV
હરિયાણાના કુરક્ષેત્રમાં 14 જાન્યુઆરીએ પૂરઝડપે આવતી એક કાર ચાલકે સાયકલ સવાર 14 વર્ષીય બાળકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતનો સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યો છે. જો કે બાળક સલામત છે.
આગળ જુઓ






















