શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
સુરતઃ પિતાને ચાવી આપવા જતાં પાંચમાં માળેથી કિશોરી નીચે પટકાઇ, પિતાની નજર સામે જ થયું મોત
સુરતઃ મોટાવરાછામાં 15 વર્ષની તરૂણી તેના પિતાને બારીમાંથી ચાવી આપવા માટે જતા અચાનક બારી તૂટી પડતા પાંચમા માળેથી નીચે પટકાઇ હતી. ગ્રીલ સાથે નીચે પડેલી દીકરીનું પિતાની નજર સામે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દીકરીને નીચે પડતી જોઈને પિતાએ તેને ઝીલવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ લાચાર પિતા કંઈ કરી શક્યા ન હતા. આ ઘટનામાં મોટાવરાછા સુદામા ચોક પાસે એપલ હાઈટ્સમાં રહેતા પંકજભાઈ ગજેરાની પુત્રી પરી(ઉ.વ.15)નું મોત થયું છે.
અમદાવાદ
Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસ
Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા
Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTV
Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP Asmita
Navratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion