શોધખોળ કરો
સુરતઃ ઓટલે બેઠેલા યુવકને ત્રણ શખ્સોએ ફટકાર્યો, માથામાં માર્યો પથ્થર, જુઓ સીસીટીવી
સુરતઃ સુરતની પોલીસ ચોકીમાં તોડોફોડ પછી આ ત્રણ શખ્સોએ એક યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક ઓટા પર બેઠો હતો, ત્યારે જ આ ત્રણેય શખ્સો ત્યાંથી પસાર થયા હતા અને યુવક સાથે બબાલ કરી હતી અને પછી તેને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અઠવા પોલીસે એક યુવકની ધરપકડ કરી છે.
સુરત
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Surat Water Logging: સુરતના બારડોલીમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાની ખુલી પોલ
Surat Demolition : સુરતમાં ડિમોલિશનને લઈ કમિશ્નરનો મોટો ખુલાસો
Surat news: અસલીના નામે નકલી ઘીનો કારોબાર, કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
આગળ જુઓ





















