શોધખોળ કરો
સુરતઃ વરાછા પોલીસે અલ્પેશ કથીરિયાને બોચી પકડીને ઉઠાવ્યો ને જેલમાં નાંખી દીધો, જુઓ વીડિયો
સુરતઃ વરાછા પોલીસે અલ્પેશ કથીરિયાને બોચી પકડીને ઉઠાવ્યો ને જેલમાં નાંખી દીધો અને પોલીસની કામગીરીની અડચણ કરવાના ગુનામાં હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ધરપકડ થતાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચી ગયો હતો.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















