શોધખોળ કરો
Advertisement
30 સેકન્ડમાં જાણો તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે
શું તમે જાણો છો.. કે તમારા નામે કુલ કેટલા સીમ એક્ટીવ છે... ક્યારેક આ રીતે તમારા નામનો દુરુઉપયોગ પણ થઇ શકે છે.. આવું ન થાય એ માટે ટેલિકોમ વિભાગે 7 ડિસેમ્બરે એક નોટિફિકેશન જાહેર કર્યુ છે.. જે મુજબ એક ID પરથી 9 સીમ એક્ટીવ કરી શકાશે,. 9થી વધુ સીમ જો તમારા નામે રજીસ્ટર્ડ હોય, તો તમારે તેનું KYC કરાવવું જરુરી છે. નહી તો સિમ ડેએક્ટીવેટ થઈ જશે. આ રીતનાં 9 થી વધુ સીમ માટે KYC કરાવવા માટે 60 દિવસનો સમય મળશે. ઈન્ટરનેશનલ રોમિંગ યુઝર્સ, બીમાર અને વિકલાંગ ગ્રાહકોને વધારે 30 દિવસનો સમય મળશે.
Tags :
SIM Cardગેજેટ
Hidden Feature Of Phone:ફોનનો ભુક્કો બોલાઈ ગ્યો? તો પણ ચલાવી શકશો ફોન; જાણી લો આ ટ્રિક
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion