શોધખોળ કરો
વલસાડઃ દમણગંગામાં ફસાયેલા યુવકનું કેવી રીતે કરાયું રેસ્ક્યૂ? જુઓ LIVE VIDEO
વલસાડઃ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ નજીક રખોલી ગામે દમણગંગા નદીની વચ્ચે એક યુવાન ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરી એક યુવક ને બચાવી લેવાયો છે. આ સમગ્ર રેસ્ક્યૂના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. દાદરાનગર હવેલીના રખોલી ગામે બ્રિજ નજીક કોઈ અજાણ્યો યુવાન નદીમાં કુદરતી હાજતે જવા ઉતર્યો હતો. અચાનક પાણીનો પ્રવાહ વધી જવાને કારણે ફસાઈ ગયો હતો. જેની જાણ ડિઝાસ્ટર ટીમને થતા તાત્કાલિક ફાયરવિભાગની ટીમ પોલીસની ટીમ અને ડિઝાસ્ટર ની ટિમ પોહચી રેસ્ક્યુ શરૂ કર્યું હતું. મધુબન ડેમના આઠ દરવાજા ખોલી દેવાને કારણે પાણીનો પ્રવાહ વધી ગયો હતો. હાલમા યુવાનને કિનારે લાવવાની કામગીરીમાં સફળતા મળી છે અને યુવક ને હેમખેમ બચાવી લેવામાં આવ્યો છે. આ સાથે મધુબેન ડેમના દરવાજાઓ હાલ બંધ કરી દેવાયા છે.
રાજકોટ
![Rajkot Accident Case: કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, દંપત્તિ અને બાળક ઈજાગ્રસ્ત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/18/f68495225f1ffac6f139e21dfe51913f1739846675150722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Rajkot Accident Case: કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, દંપત્તિ અને બાળક ઈજાગ્રસ્ત
![Nitin Patel: સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/cef50b4fce730ca63753e8d6392c7bf617398073292221012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Nitin Patel: સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથી
![Rajkot Hospital Video Scandal : મહિલાઓની સારવારના CCTV અપલોડ થવા મુદ્દે મોટો પર્દાફાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/1318d74fc104c54c51753c2d7c85eb1d17398005604221012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Hospital Video Scandal : મહિલાઓની સારવારના CCTV અપલોડ થવા મુદ્દે મોટો પર્દાફાશ
![Mangrol Gang Rape Case Verdict: સુરતના ચકચારી માંગરોળ ગેંગરેપ કેસમાં બે આરોપીને આજીવન કેદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/95e42a3c6f334e05c15ea0810e2b014e17398003385701012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mangrol Gang Rape Case Verdict: સુરતના ચકચારી માંગરોળ ગેંગરેપ કેસમાં બે આરોપીને આજીવન કેદ
![Hospital Video Scandal: નરાધમોના સૌથી મોટા પાપનો એબીપી અસ્મિતા પર પર્દાફાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/d35de6d31589b3fb3222f1f7e4e0a24317397946134001012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Hospital Video Scandal: નરાધમોના સૌથી મોટા પાપનો એબીપી અસ્મિતા પર પર્દાફાશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement