શોધખોળ કરો
યુવરાજસિંહે ફરીવાર સાબિત કર્યું કે તેને કેમ કહેવામાં આવે છે 'સિક્સર કિંગ', જુઓ વીડિયો
નવી દિલ્લીઃ ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ સિક્સર ફટકારવા માટે ઓળખાય છે. હાલમાં ચાલી રહેલી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોન વિરુદ્ધની એક મેચમાં સતત ત્રણ સિક્સ ફટકારી પોતાના ફોર્મનો પરિચય કરાવ્યો હતો. યુવરાજસિંહની આ સિક્સર બાદ આખા સ્ટેડિયમ તાળીઓથી ગૂંજી ઉઠ્યું હતુ.
સેન્ટ્રલ ઝોને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 167 રનનો પડકાર આપ્યો હતો. જેના જવાબમાં નોર્થ ઝોનની ટીમે 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 163 રન જ બનાવી શકી હતી. આ મેચમાં નોર્થ ઝોન તરફથી યુવરાજસિંહે ચાર સિક્સની મદદથી 20 બોલમાં 33 રન ફટકાર્યા હતા. નોંધનીય છે કે યુવરાજસિંહના નામે ટ્વેન્ટી-20 મેચમાં એક જ ઓવરમાં છ સિક્સ ફટકારવાનો રેકોર્ડ નોંધાયેલો છે
અમદાવાદ
Ahmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલો
Mahisagar news: લુણાવાડામાં અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર કર્યો હુમલો
Coldplay Concert In Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાન
Valsad news : વલસાડ પાલિકાની બેદરકારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, પાલિકાને અપાયેલા અનેક વાહનો ખાઈ રહ્યા છે ધૂળ
Ladani VS Sanghani : મગફળી ખરીદીમાં કૌભાંડ? ગુજકોમાસોલની માનહાનિની તૈયારી બાદ લાડાણીનું મોટું નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement