શોધખોળ કરો

PAK પ્રાયોજિત આતંકને મોટો ઝાટકો, USએ સલાઉદીનને જાહેર કર્યો વૈશ્વિક આતંકવાદી

1/3
સલાહુદ્દીન મૂળ જમ્મુ કાશ્મીરનો છે પણ વર્ષોથી પાકિસ્તાનમાં રહે છે. તે પાકિસ્તાનના સૈન્ય તથા ગુપ્તચર તંત્ર સાથે ગાઢ સંબંધો ધરાવે છે.

2/3
અમેરિકી ગૃહ મંત્રાલયે આ જાહેરાત કરી હતી. સલાહુદ્દીનને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરતાં અમેરિકાનો કોઇ પણ નાગરિક સલાહુદ્દીન સાથે કોઇ પણ પ્રકારના વ્યવહારો કરી શકશે નહીં તેમ અમેરિકામાં સલાહુદ્દીનનીકોઇ મિલકતો હશે તો તે બધી મિલકતો જપ્ત કરી લેવાશે.

3/3
વોશિંગ્ટનઃ પ્રધાનમંત્રી મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલા જ ભારતને આતંકવાદ વિરૂદ્ધની રણનીતિમાં મોટી સફળતા મળી છે. અમેરિકાએ હિઝબુલના વડા સૈયદ સલાઉદીનને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. સાથે જ અમેરિકાએ કાશ્મીરમાં થયેલ હિઝબુલના આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?

ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ

UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લેપટોપની બેટરી જલદી સમાપ્ત થઈ રહી છે? એક મિનિટમાં આ રીતે કરો ચેક

Embed widget