કોઈને આ ચાયવાલા જેવો પોતાનો પતિ જોઈએ છે, તો કોઈ કહે છે કે, પાકિસ્તાનનો ચાયવાલા બોલીવુડના સ્ટાર્સ કરતાં વધારે સેક્સી છે. આ ચાયવાલા પર પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે.
3/6
બ્લૂ આંખોવાળા આ ચાયવાલાની તસવીર લોકો ખૂબ મજા લઈ રહ્યા છે. મહિલાઓ અને પુરુષો બન્ને આ ચાયવાલાને લઈને પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે.
4/6
ઉલ્લેખનીય છે કે, @jiah_aliએ ઇસ્લામાબાદના આ ચાયવાલાની તસવીર પોસ્ટ કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
5/6
ઉલ્લેખનીય છે કે, આ ચાયવાલાની તસવીર સોશિયલ મીડિયા પર શું આવી, મહિલાઓ તેને લઈને પોતાની દીવાનગી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. આ ચાયવાલાના લુક્સને લઈને લોકો કમેન્ટ કરી રહ્યા છે અને બોલીવુડ સ્ટાર્સ સાથે પણ તુલના કરી રહ્યા છે.
6/6
પાકિસ્તાનમાં આજકાલ એક ચાયવાલા ટ્રેન્ડ કરી રહ્યો છે. જો તમે વિચારી રહ્યા છો કે તેનો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કોઈ લેવાદેવા છે તો તે તમારી ભૂલ છે. હાં એટલું છે કે, આ ચાયવાલાની તુલના નરેન્દ્ર મોદી સાથે કરીને પાકિસ્તાની લોકો ખૂબ મજા લઈ રહ્યા છે.