શોધખોળ કરો

PM Kisan Samman Nidhi: PM મોદી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા આ રીતે કરાવો રજિસ્ટ્રેશન

PM Kisan Samman Nidhi Scheme: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે, ખેડૂત ભાઈઓએ અહીં આપેલા સ્ટેપ દ્રારા રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

PM Kisan Samman Nidhi Scheme:જો તમે ખેડૂત છો અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ઘણી વખત, ખેડૂતો યોજનાનો લાભ મેળવવા માટે નોંધણી કરતી વખતે આવી ભૂલો કરે છે. જેના કારણે તેઓ યોજનાના લાભોથી વંચિત રહી જાય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભો મેળવવા માટે તમે કેવી રીતે નોંધણી કરાવી શકો છો.

આ કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લેવા માટે ખેડૂત ભાઈઓએ આ 3 કામ કરવા જ જરૂરી છે. જેમાં તમારા જમીનના દસ્તાવેજો અપલોડ કરવા, એક્ટિવ  બેંક ખાતા સાથે આધાર લિંક કરવા અને eKYC કરાવવું જરૂરી છે.

લાભ મેળવવા માટે આ સ્ટેપ્સ કરો ફોલો

  • ખેડૂત ભાઈઓ, PM કિસાન યોજનાના લાભો મેળવવા માટે તમારા નજીકના CSC કેન્દ્ર પર જાઓ.
  • આ પછી, તમારો ફોન નંબર અને તમામ દસ્તાવેજો CSC ઓપરેટરને બતાવો.
  • હવે ખેડૂત અરજી કરતી વખતે ધ્યાનમાં રાખો કે નામ, સરનામું, બેંક એકાઉન્ટ નંબર અને જમીનની વિગતો જેવી તમામ માહિતી કોઈપણ ભૂલ વગર ભરવામાં આવી રહી છે.
  • આ પછી, નોંધણી માટે અરજી ફી ચૂકવવાની રહેશે.
  • એપ્લિકેશન પ્રક્રિયા સફળ થયા પછી, તમને મેસેજ અને ઇમેઇલ દ્વારા માહિતી પ્રાપ્ત થશે.

આ પણ વાંચો

Aditya-L1 Mission: ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1 એ લીધી સેલ્ફી, ઇસરોએ શેર કરી અદભૂત તસવીર

Rajkot: '...પણ જો આપણને કોઇ નડે તો તેને છોડવાના પણ નથી', રાજકોટ શોભાયાત્રામાં વજુભાઇ વાળાનું નિવેદન

G-20 Name Full Form: દિલ્લીમાં 9-10 સપ્ટેમ્બર G-20 સમિટ યોજાશે, શું આપ જાણો છો આમાં Gનો શું અર્થ છે?

Jawan Box Office Collection Day 1: બોક્સ ઓફિસ પર આવ્યું 'જવાન'નું તોફાન, શાહરૂખની ફિલ્મે ઓપનિંગ ડે પર કરી બંપર કમાણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
રોહિત શર્માએ મેદાનમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિસ્ફોટક અંદાજમાં ફટકારી સદી
રોહિત શર્માએ મેદાનમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિસ્ફોટક અંદાજમાં ફટકારી સદી
ICC Rankings: સૂર્યકુમાર યાદવને લાગ્યો મોટો ઝટકો, તિલક વર્માએ લગાવી છલાંગ 
ICC Rankings: સૂર્યકુમાર યાદવને લાગ્યો મોટો ઝટકો, તિલક વર્માએ લગાવી છલાંગ 
Embed widget