શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mosquito Controlling Plants: ઘરમાં લગાવો આ છોડ, મચ્છરો રહેશે તમારાથી દૂર
ચોમાસાની શરૂઆત થતાં જ મચ્છરોની સમસ્યા પણ શરૂ થાય છે. અનેક વખતે સાંજે જ્યારે ઘરની છત પર ટહેલવા જઈએ ત્યારે મચ્છરો કરડવા લાગે છે.
![Mosquito Controlling Plants: ઘરમાં લગાવો આ છોડ, મચ્છરો રહેશે તમારાથી દૂર Know about Mosquito Controlling Plantt at home here is the list Mosquito Controlling Plants: ઘરમાં લગાવો આ છોડ, મચ્છરો રહેશે તમારાથી દૂર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/28/73ecd6cdbeca919a49182399d905c703_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
Mosquito Controlling Plants: ચોમાસાની શરૂઆત થતાં જ મચ્છરોની સમસ્યા પણ શરૂ થાય છે. અનેક વખતે સાંજે જ્યારે ઘરની છત પર ટહેલવા જઈએ ત્યારે મચ્છરો કરડવા લાગે છે. મચ્છર તેમની સાથે જીવલેણ બીમારી પણ લઈને આવે છે. તેથી મચ્છરોથી બચવું જરૂરી છે.
મચ્છરોથી બચવા ઘરમાં વાવો આ છોડ
- લેમન ગ્રાસઃ આજકાલ મોટાભાગના ઘરમાં લેમન ગ્રાસના છોડ મળે છે. લોકો ચા બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. પરંતુ લેમન ગ્રાસની સુગંધથી મચ્છરો દૂર રહેછે. તેનો ઉપયોગ મચ્છર ભગાડતી અનેક દવામાં કરવામાં આવે છે.
- ગેંદાઃ ગેંદાનું ફૂલ ન માત્ર ખૂબસુરત બનાવવાનું કામ કરે છે પરંતુ તેની સુગંધ મચ્છરો અને ઉડતા કીડાને પણ દૂર રાખે છે. મચ્છરોને ભગાડવા માટે ઘરમાં આ એક છોડ કાફી છે.
- લસણનો છોડઃ ઘરમાં લસણનો છોડ હોવાના કારણે મચ્છરોના આતંકથી તમે બચી શકો છો. લસણમાં એક અલગ પ્રકારની સુગંધ હોય છે, જેનાથી મચ્છરો દૂર ભાગે છે.
- લેવેંડરઃ મચ્છરોને ભગાડવા માટે જે મોસ્કિટો રેપેલેંટસનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં લવેંડર ઓયલ મિક્સ કરવામાં આવે છે. જે ઘરને સુગંધિત રાખવાની સાથે મચ્છરોને પણ દૂર રાખે છે.
- તુલસી છોડઃ સામાન્ય રીતે દરેક ઘરમાં તુલસી છોડ મળે છે. તુલસી છોડથી મચ્છર દૂર ભાગે છે. તુલસી છોડ હવા સ્વચ્છ રાખવાની સાથે નાના કીડા અને મચ્છરોને પણ દૂર રાખે છે.
આ પણ વાંચો..........
IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
SURAT : મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ, રોડનો એક આખો ભાગ ગાયબ
ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)