શોધખોળ કરો

અમદાવાદઃ યુવતી સાથે પરાણે સેક્સ માણવાના ગુનામાં પોલીસે 16 યુવકોને બે વર્ષથી રાખ્યા છે જેલમાં, યુવતીએ કોર્ટમાં શું કર્યો ધડાકો ?

1/6
ઉલટ તપાસમાં આ છોકરીએ અગાઉ આપેલી તમામ વાતોને ખોટી જણાવી હતી. આરોપીના વકીલ આનંદ બ્રહ્મભટ્ટના એક સવાલનો જવાબ આપતા છોકરીએ કહ્યું હતું કે, તેણે આજ સુધી કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધ નથી બાંધ્યો અને તે આજની તારીખે વર્જિન છે.

2/6
અગાઉ કલમ 164 હેઠળ આપેલા નિવેદનથી ફરી જઈ તેણે જણાવ્યું હતું કે, તે ક્યારેય કોર્ટમાં ગઈ જ નથી. તે અભણ છે, છતાં પોતાની સહી કરી શકે છે અને પોલીસ સ્ટેશનમાં જ તેની પાસેથી નિવેદન પર સહીઓ કરાવાઈ હતી. જ્યારે તેણે FIR થઈ ત્યારે કબ્જે લેવાયેલા કપડાં ઓળખવાનો પણ ઈનકાર કરી દીધો હતો. સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર નિલેશ લોઢાએ તેને હોસ્ટાઈલ જાહેર કરી હતી.

3/6
પીડિતાએ પોક્સો કોર્ટમાં આપેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે તેના પિતા જેલમાં કેમ છે તેનો તેને કોઈ ખ્યાલ નથી. છોકરીએ જેલમાં બંધ પોતાની સાવકી માને ઓળખવાનો ઈનકાર કરી દીધો હતો. તેણે એવો દાવો  કર્યો હતો કે, તેના પર રેપ થયો જ નથી, એટલું જ નહીં તેણે તમામ આરોપીઓને ઓળખવાનો પણ ઈનકાર કરી દીધો હતો.

4/6
અમદાવાદ: શહેરના ચકચારી 2016ના પાલડી ગેંગરેપ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મંગળવારે કોર્ટમાં આવેલી પીડિતા નિવેદનથી ફરી ગઈ હતી અને પોતે સગીર નહીં, પરંતુ 22 વર્ષની હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેણે અત્યાર સુધીમાં કોઈ સાથે શારીરિક સંબંધ બાંધ્યો નથી અને પોતે વર્જિન છે.

5/6
નોંધનીય છે કે, વર્ષ 2016માં ગેંગરેપનો કેસ નોંધાયો ત્યારે પીડિતા સગીર હોવાનું દર્શાવાયું હતું. આ કેસમાં 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર ગેંગરેપનો આરોપ મૂકાયો હતો. છોકરીના માતા-પિતા તેમજ પિતરાઈઓને પણ તેની સાથે જબરજસ્તી દેહવેપાર કરાવવાનો ચાર્જ લગાવાયો હતો. એટલું જ નહીં, આ છોકરીના પિતા પર તેની જાતિય સતામણી કરવાનો આરોપ પણ મૂકાયો હતો.

6/6
આ કેસમાં અમદાવાદની એક પ્રાઈવેટ યુનિવર્સિટીમાં ભણતા ચાર સ્ટૂડન્ટ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ પર આરોપ હતો કે, તેમણે આ છોકરી પર જુદા-જુદા સ્થળોએ બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, તેના મા-બાપે તેને જબરજસ્તી દેહવેપારમાં ધકેલવાનો આરોપ લગાવાયો હતો. તેના પર રેપ થયો ત્યારે તેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી તેવું ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં બહાર આવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 

વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 

Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા

OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

Embed widget