શોધખોળ કરો
બરવાળા-ધંધુકા હાઈવે પર ટ્રક-જીપ વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 11 લોકોના મોત
1/5

2/5

પોલીસે અકસ્માતનું પંચનામું કરી મૃતકોની ઓળખનું કામ શરૂ કર્યું હતું.પ્રાથમિક તપાસમાં એવું માલૂમ પડ્યું હતું કે જીપનો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી અંકુશ ગુમાવી બેઠો હતો અને જીપ રસ્તાની વિરુદ્ધ દિશામાં ગઈ હતી, પરિણામે સામેથી આવતી ગેસ સિલીન્ડરો ભરેલી ટ્રક સાથે એ અથડાઈ પડી હતી.
Published at : 27 Aug 2017 04:31 PM (IST)
View More





















