શોધખોળ કરો
‘પાસ’ નેતા હાર્દિક પટેલને કોણે કર્યું હતું પ્રપોઝ ? હાર્દિકે સામે શું આપ્યો હતો જવાબ ?
1/3

આ વાતોમાં રસપ્રદ વાત એ છે કે, આ લવ સ્ટોરીમાં હાર્દિકની પ્રેમિકા કિંજલ પરીખે તેને પ્રપોઝ કર્યું હતું. હાર્દિક પટેલ અમદાવાદમાં કોલેજના પ્રથમ વર્ષમાં હતો અને કિંજલ ધોરણ 12માં ભણતી હતી ત્યારે બંનેએ પ્રેમનો એકબીજા સામે એકરાર કર્યો હતો.
2/3

હાર્દિકે આ મુલાકાતમાં કહ્યું છે કે. મોટા ભાગે પ્રેમમાં છોકરો પ્રપોઝ કરે છે અને છોકરી જવાબ આપે છે પણ અમારા કેસમાં ઊંધું છે. હું શરમાળ પ્રકૃતિનો એટલે કિંજલે જ મને પ્રપોઝ કર્યુ હતું અને મેં માત્ર ઓ.કે. કહી દીધું હતું. તેની વાત સાંભળીને બીજું કશું બોલવાના મારા હોશ જ નહોતા.
Published at : 22 Jan 2019 11:53 AM (IST)
Tags :
Hardik PatelView More





















