શોધખોળ કરો
જૂના જોગીને ભાજપમાં કેમ પરત લવાયા? જયનારાયણ અને યમલ વ્યાસને આ કારણે કરાયા સક્રિય, જાણો વિગતે
1/6

અમદાવાદ: ભાજપ અને નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહને બુદ્ધિનો પ્રયોગ કરનાર માણસો ગમતા નથી, તેના કારણે જ વર્ષો સુધી ભાજપમાં સક્રિય રહેલા નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ અને ચાર્ટડ એન્કાઉન્ટન્ટ યમલ વ્યાસને હાંસીયામાં ધકેલી દેવાયા હતાં. જોકે ચૂંટણી અગાઉ જ ચોતરફથી ઘેરાયેલો ભાજપને ચૂંટણી દરમિયાન તર્કથી ભાજપનો બચાવ કરી શકે તેવા પ્રવક્તાની જરૂર હોવાને કારણે જયનારાયણ અને યમલ વ્યાસને પરત લેવાની ફરજ પડી છે.
2/6

જયનારાયણ વ્યાસ ટેક્નોક્રેટ હોવાથી સાથે તેમની પાસે ધર્મનું સારું વાંચ હોવાને કારણ લાબા સમયથી તેઓ ટેલિવિઝન ચેનલો ઉપર ધર્મના વિષય પર બોલી રહ્યા છે. હવે તેમને ફરી એકવાર રામભક્તોને બચાવવા માટે બોલવાનું છે.
Published at : 27 Oct 2017 09:03 AM (IST)
View More























